દિલ્હી હાઇકોર્ટે તીસ હજારી કોર્ટમાં વકીલો અને પોલીસ વચ્ચે થયેલ હિંસક ઘર્ષણની ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. આ ન્યાયિક તપાસ રિટાયર જસ્ટિસ એસપી ગર્ગના નેતૃત્વમાં કરવામાં આવશે. આ તપાસમાં સીબીઆઇ ડાયરેક્ટર, આઇબીના ડાયરેક્ટર, વિજિલન્ય ડાયરેક્ટર અથવા સીનિયર અધિકારી મદદ કરશે. હાઇકોર્ટે દિલ્હી પોલીસ કમિશ્નરને ઘાયલ વકીલોના નિવેદન નોંધવાનો પણ આદેશ આપ્યો છે. દિલ્હી હાઇકોર્ટે કહ્યું છે કે આ મામલાની તપાસ 6 સપ્તાહમાં પૂર્ણ કરવામાં આવે.