Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હીમાં એક મકબરાને મંદિરમાં ફેરવી નાખવાની ઘટનાનો વિવાદ વધ્યો છે. સાઉથ દિલ્હીના હુમાયુપુરામાં આવેલા 15મી સદીના એક મકબરામાં દેવી દેવતાની મૂર્તિ સ્થાપિત કરીને ભગવા રંગે રંગી નાખવાની ઘટના બની છે. માર્ચમાં બનેલી આ ઘટનાની તપાસનો આદેશ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ હવે આપ્યો છે. મકબરામાં કૃષ્ણ અને રાધાની મૂર્તિ મુકીને પૂજા-આરાધના પણ શરૂ કરી દેવામાં આવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ