તહેવારો ટાણે દિલ્હીમાં કોરોના (Corona) નો ભયંકર પ્રકોપ જોવા મળી રહ્યો છે. જેને પગલે હવે દિલ્હી સરકારે આકરો નિર્ણય લેવાની ફરજ પડી છે. સીએમ અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) કહ્યું કે હવે દિલ્હીમાં માસ્ક નહી પહેરનારે 2000 રૂપિયા દંડ ભરવો પડશે.