કોરોના વાયરસના કારણે દિલ્હીમાં IPLની એક પણ યોજવામાં નહીં આવે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આજે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે જે રમતોના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય તેવા તમામ કાર્યક્રમોને રદ્દ કરી દેવામાં આવ્યા છે. જે રમતો નિહાળવા માટે હજારોની સંખ્યામાં લોકો ભેગા થતા હોય તેવા એક પણ આયોજનો દિલ્હીમાં આગામી કેટલાક સમય સુધી નહીં થાય.