દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે અને સતત બીજી વખત દિલ્હીમાં અરવિંદ કેજરીવારનો જાદૂ ચાલતો દેખાઇ રહ્યો છે. આમ આદમી પાર્ટી સતત 62થી વધુ બેઠકો પર આગળ વધતી જણાય રહી છે, જ્યારે ભાજપ 8 બેઠકો પર સંઘર્ષ કરી રહી છે. જયારે સતત બીજી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું ખાતું પણ નથી ખુલ્યું. પતપડગંજ વિધાનસભા બેઠકથી દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનીષ સિસોદિયા 13માં રાઉન્ડની ગણતરી પછી જીતી ગયા છે. જણાવી દઈએ કે, આગળના ઘણા રાઉન્ડમાં તેઓ પાછળ ચાલી રહ્યા હતા. તેમણે BJP ઉમેદવાર રવિન્દર સિંહને હરાવ્યા છે.