દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન દિલ્હીના ચાંદની ચૌકથી કોંગ્રેસ ઉમેદવાર અલકા લાંબા મતદાન કરવા બૂથ પર પહોંચ્યા હતા. જ્યાં કેટલાક AAPના કાર્યકર્તાઓ પણ હાજર હતા. ત્યારે કોંગી ઉમેદવાર અલકા લાંબાએ AAPના કાર્યકર્તાને લાફો માર્યો હતો. AAP કાર્યકર્તાએ અભદ્ર ટિપ્પણી કર્યો હોવાનો અલકા લાંબાએ આક્ષેપ કર્યો છે. અલકાનું કહેવું છે કે આપના કાર્યકર્તાએ તેના દિકરા પર ટિપ્પણી કરી હતી.