દિલ્હીના પ્રાથમિક વલણમાં આમ આદમી પાર્ટીને બહુમતિ મળી ગઇ છે. હાલમાં આપને સ્પષ્ટ બહુમતિનો નિર્દેશ મળી રહ્યો છે. ત્યારે પ્રાથમિક વલણમાં મળી રહેલી બહુમતિથી દિલ્હીમાં AAP સરકાર બનવાનું લગભગ નક્કી જોવા મળી રહ્યું છે.
ત્યારે અરવિંદ કેજરીવાલ ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી બનતા જોવા મળી રહ્યાં છે. ત્યારે જીત બાદની તૈયારીઓ પણ શરૂ થઇ ગયેલી જોવા મળી છે. જેમાં રોડ શો માટે એક ઓપન જીપ તૈયાર કરી દેવામાં આવી છે.
દિલ્હીના પ્રાથમિક વલણમાં આમ આદમી પાર્ટીના અમાનતુલ્લા ખાન, મનીષ સિસોદિયા, અરવિંદ કેજરીવાલે આગળ ચાલી રહ્યાં છે જ્યારે કોંગ્રેસના અરવિંદ સિંહ લવલી પાછળ ચાલી રહ્યાં છે.