ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હી ચૂંટણીને લઈને મોટો દાવો કર્યો છે. સ્વામીએ આમ આદમી પાર્ટીની જીત થવાનો દાવો કર્યો છે. સ્વામીએ ટ્વીટ કરતા જણાવ્યું કે, ઝાડૂને મારા વૉટ વિના પણ વધારે વૉટ મળી રહ્યાં છે. સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના ટ્વીટમાં બજેટને લઈને પણ પ્રતિક્રિયા આપી છે. તેમના ટ્વીટથી એવું લાગી રહ્યું છે કે, તેઓ સામાન્ય બજેટથી ખુશ નથી. તેમણે બજેટને લઈને નાણામંત્રી નિર્મલા સીતારમણ પર પણ પ્રહાર કર્યાં છે.