દિલ્હી વિધાનસભા ચૂંટણીથી ઠીક પહેલા શિરોમણી અકાળી દળ (SAD)એ ભાજપને સમર્થન આપવાનું એલાન કરી દીધુ છે. SADના પ્રમુખ સુખબીર બાદલે બુધવારે પત્રકાર પરિષદમાં આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું કે, આ કોઇ રાજનૈતિક ગઠબંધન નથી, આ ભાવનાત્મક જોડાણ છે જે પંજાબના લોકો અને શિખ લોકોના હિત માટે છે. આ પત્રકાર પરિષદમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ સામેલ થયા હતા. તેમણે પાર્ટીને સમર્થન માટે SADનો આભાર વ્યક્ત કર્યો હતો.