દિલ્લી વિધાનસભા ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થઇ ચૂક્યું છે. અંદાજિત 58 ટકા જેટલું મતદાન નોંધાયું છે. 70 બેઠકો પર 672 ઉમેદવારો મેદાનમાં પોતાની કિસ્મત આજમાવી રહ્યા છે. જણાવી દઈએ કે, 11 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરવામાં આવશે ત્યારે જ સાચું ચિત્ર સ્પષ્ટ થશે પણ હાલમાં જે એક્ઝિટ પોલના આંકડાઓ સામે આવી રહ્યા છે તે AAP તરફીના જોવા મળી રહ્યા છે.
Neta-NewsX Exit Poll - News 18
AAP: 53-57
BJP: 11-17
Congress: 0-2
Time now
AAP 44
BJP 26
Congress 0
Republic-Jan Ki Baat
AAP 48-64
BJP 9-21
Congress 1
ABP –C voter
AAP 49-63
BJP 5-19
Congress 4
TV9 Bharatvarsh - Cicero
AAP 54
BJP 15
Congress 1
NDTV - Poll of Polls
AAP 50
BJP 19