કોરોનાની વચ્ચે દેશ પર આતંકવાદનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. ત્યારે એક તરફ મિત્ર પડોશી દેશો પણ સમસ્યા ઉભી કરી રહ્યા છે બીજી તરફ દેશમાં આતંકી અટેકના ષડયંત્ર પણ દુશ્મનો દ્વારા કરાઈ રહ્યા છે. ચિંતા ત્યારે વધી જ્યારે દિલ્હીમાંથી આઈએસઆઈએસના એક આતંકવાદીને સ્પેશિલ સેલે IED સાથે ઝડપી પાડ્યો છે.
દિલ્હીમાંથી ISISનો આતંકી ઝડપાયો છે. દિલ્હીના ધૌલાકુવામાંથી આતંકી ઝડપાયો છે. સ્પેશિયલ સેલે IED સાથે ISISના આતંકીને ઝડપ્યો છે. પોલીસ વધુ કેટલાક સંદિગ્ધોની પણ ધરપકડ કરી શકે છે. ધૌલાકુવા પાસે એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. જેમાં આતંકવાદીએ પોલીસ પર ફાયરિંગ કર્યુ હતું આ બાદ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.
દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના ડીસીપી પ્રમોદ સિંહ કુશવાહે કહ્યું કે ધૌલાકુઆમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા અથડામણ બાદ એક ISIS ઓપરેટિવની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે તેની પાસેથી વિસ્ફોટક પણ જપ્ત કરવામાં આવ્યું છે.