આમ આદમી પાર્ટી (AAP) ના વિધાયક રાઘવ ચઢ્ઢા સહિત 9 ધારાસભ્યોની દિલ્હી પોલીસે અટકાયત કરી છે. આવામાં એકવાર ફરીથી દિલ્હી (Delhi) ની આપ સરકાર અને દિલ્હી પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. અટકાયતમાં લેવાયેલા આપ ધારાસભ્ય ગૃહમંત્રી અમિત શાહના ઘર બહાર ધરણા ધરવા જઈ રહ્યા હતા.