રાજધાની દિલ્હી નાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે ચર્ચિત એક્ટર સોનૂ સૂદ ની મુલાકાત થઇ છે. ત્યારથી જ વાતો છે કે, તે આપમાં માં જોડાઇ શકે છે. આ મુલાકાતમાં CM કેજરીવાલ અને એક્ટર સોનૂ સૂદે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરી છે કે, સોનૂસૂદ આપ સરકારનાં બ્રાન્ડ એમ્બેસેડર બનવાં તૈયાર છે. સરકાર જલ્દી જ 'દેશ કે મેન્ટર્સ' કાર્યક્રમ શરૂ કરશે. આ કાર્યક્રમનાં બ્રાન્ડ એમ્બેસેડર સોનૂ સૂદ હશે. હું સોનૂ સૂદનો આભાર વ્યક્ત કરુ છું. આજે તેઓ સમય કાઢી મને મળ્યાં. આખાં દેશ માટે સોનૂ મોટી પ્રેરણા બની ગયા છે.