Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હી નગર નિગમ એકીકરણ પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપને ખુલ્લો પડકાર ફેંક્યો છે. કેજરીવાલે કહ્યુ કે હિંમત હોય તો એમસીડીના ચૂંટણી સમયસર કરાવીને જુઓ અને જીતીને બતાઓ, અમે રાજકારણ છોડી દઈશુ. 
શહીદી દિવસના અવસરે અરવિંદ કેજરીવાલે કહ્યુ કે છેલ્લા કેટલાક દિવસથી જે જોવા મળી રહ્યુ છે, તે એક રીતે શહીદોના બલિદાનનુ અપમાન છે. કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી સરકાર દિલ્હીમાં નગર નિગમની ચૂંટણી ટાળી રહ્યા છે. સૌ જાણે છે કે આ વખતે ભાજપનો સફાયો થવાનો હતો અને પોતાની હારથી બચવા માટે તે લોકોએ પહેલા તો સ્ટેટ ઈલેક્શન કમિશન પર દબાણ નાખીને ચૂંટણીને ટાળી અને હવે સુધારો લાવી રહ્યા છે, જેના દ્વારા ચૂંટણીને કેટલાક મહિનાઓ માટે ટાળવામાં આવી રહી છે, જે ઘણુ દુખદ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ