દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસ પર આવશે. આ પહેલા તેઓ ત્રણ દિવસના પ્રવાસે આવવાના હતા, પરંતુ બજેટ સંબંધિત બેઠકને કારણે એક દિવસ ઘટાડીને પ્રવાસ બે દિવસનો નક્કી કરવામાં આવ્યો છે.

Copyright © 2023 News Views