દિલ્હી મુખ્યમંત્રી સરકાર હવે અયોધ્યા તીર્થ યાત્રાની શરૂઆત કરવા જઈ રહી છે જેની જાહેરાત આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અયોધ્યામાં ભગવાન રામ લલાના દર્શન કર્યા બાદ કરી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે બે દિવસીય પ્રવાસ દરમિયાન અયોધ્યા પહોંચ્યા હતા જ્યાં કાલે મોડી સાંજે સરયૂ નદી પર આરતી કરી તો આજે હનુમાનગઢી પર દર્શન પૂજન બાદ રામલલાના દરબારમાં હાજરી આપી.