દિલ્હી-એનસીઆરમાં બગડતા હવા અને વાયુ પ્રદૂષણ માટે સુપ્રીમ કોર્ટે શનિવારે કેન્દ્ર સરકારને ફટકાર લગાવતા કહ્યું કે જો જરૂર પડે તો બે દિવસ માટે લોકડાઉન લાદવાનું પગલું ભરો. મુખ્ય ન્યાયાધીશ (CJI) NV રમનાએ કહ્યું કે દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક ખૂબ જ ખરાબ સ્તરે છે. તેમણે કહ્યું કે આ કટોકટીની સ્થિતિ છે અને અમને જણાવો કે તેની સાથે વ્યવહાર કરવા માટે શું પગલાં લેવામાં આવ્યા છે.