દેશની રાજધાની દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર નિષફળ ગયુ છે. દિલ્હી પોલીસની સ્પેશલ સેલે બે આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ બંને આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ સાથે સંબંધ ધરાવેછે. કહેવાય છે કે, આ બંને દિલ્હીમાં મોટાં ષડયંત્રને અંજામ આપવાનાં ફિરાકમાં હતાં. પોલીસ સૂત્રો મજુબ, દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટનું તેમનું કાવતરું હતું.
સોર્સિસ તરફથી મળતી માહિતી પ્રમાણે, દિલ્હી પોલીસ પાસે આ બંને આતંકવાદીઓનાં ઇનપૂટ હતાં. જે બાદ બંને આતંકવાદીઓને પકડવા માટે એક ટ્રેપ લગાવવામાં આવ્યું અને સોમવારે રાત્રે 10.15 વાગ્યે જૈશ-એ-મોહમ્મદનાં બંને આતંકવાદીઓ સરાયકાલે ખાંનાં મિલિયનમ પાર્ક પાસે ઝડપી પાડવામાં આવ્યાં. દિલ્હીમાં તેઓ ધડાકા કરવાની ફિરાકમાં હતાં.તેમની પાસેથી હથિયાર પણ મળી આવ્યાં છે.