Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • રસોઇના એક મસાલા વિજ્ઞાપનમાં અભિનેતા અમિતાભ બચ્ચને વકીલ જેવો પોષાક ધારણ કર્યો છે. જેમાં કાળો કોટ અને પેન્ટ પહેરી છે. તેની સામે દિલ્હી બાર કાઉન્સિલ દ્વારા બચ્ચનને લીગલ નોટીસ મોકલીને આવા પોષાક સામે વાંધો ઉઠાવીને કહેવામાં આવ્યું છે કે તેઓ ધંધાદારી વિજ્ઞાપનમાં આવો પોષાક પહેરી ના શકે.તેની સામે બચ્ચને ટ્વીટ કરીને કહ્યું છે કે જેની સફળતા રોકી શકાતી નથી તેની બદનામી શરૂ કરવામાં આવે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ