Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે. પાંચ ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાની તમામ ૭૦ બેઠકો પર મતદાન થશે. જ્યારે ૮ ફેબ્રુઆરીના રોજ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. એક જ તબક્કામાં તમામ બેઠકો પર મતદાન પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે. ઉમેદવારીપત્રો ભરવાની અંતિમ તારીખ ૧૭ જાન્યુઆરી છે, આ સાથે જ ઉત્તર પ્રદેશની મિલકીપુર અને તામિલનાડુની ઇરોડે વિધાનસભા બેઠક પર પણ પાંચ ફેબ્રુઆરીએ પેટા ચૂંટણી યોજાશે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ