દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને દિલ્હી પોલીસે સમગ્ર તૈયારી કરી લીધી છે. દિલ્હી પોલીસ મુજબ કુલ 2689 પોલિંગ બૂથોમાં 545 પોલિંગ બૂથને સંવેદનશીન માનવામાં આવ્યા છે. 21 કાઉન્ટિંગ સેન્ટર સ્કોરની મલ્ટિ લેયર સિક્યોરિટી ગોઠવવામાં આવી છે. કોઈ પણ આતંકી ઘટના રોકવા માટે પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. પહેલીવાર EVM મશીનને પહેલાથી જ પોલિંગ બૂથ પર પહોંચાડી દેવામાં આવ્યા છે.