દિલ્હી વિધાનસભાની 70 બેઠકો પર શાંતિપૂર્ણરીતે મતદાન પૂર્ણ થયું છે. અંદાજિત 55 ટકા જેટલું મતદાન નોંધાયું છે. તમામ વિસ્તારોમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયું છે. 70 બેઠકો પર 672 ઉમેદવારો મેદાને છે. 11 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરવામાં આવશે.