દિલ્હી એઈમ્સના ઈમરજન્સી વોર્ડ પાસે ભીષણ આગ ફાટી નીકળી છે. માહિતી મળતાં જ ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સોમવારે સવારે લગભગ 11.54 વાગ્યે આગ લાગી હતી.
દિલ્હી એઈમ્સના ઈમરજન્સી વોર્ડ પાસે એન્ડોસ્કોપી રૂમમાં આગ ફાટી નીકળી હતી. માહિતી મળતાં જ ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અકસ્માત બાદ ઉતાવળમાં તમામ દર્દીઓને ઈમરજન્સી વોર્ડમાંથી બચાવીને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા