દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં બુલડોઝર ચલાવીને કથિત અતિક્રમણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના કારણે અનેક જગ્યાએ ભયનો માહોલ પણ સર્જાયો છે. આ બધાને લઈને સોમવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે બુલડોઝર ચલાવવું એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી, જો દબાણની વાત આવે