ભારતમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ ગઈ છે.કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી હોવાથી નિયંત્રણો લગાવવામાં આવી રહ્યા છે.
બીજી તરફ ડેલ્ટા વેરિએન્ટ કરતા પણ નવા ઓમિક્રોન વેરિએન્ટતી સંક્રમણ ફેલાવવાનો ખતરો વધી ગયો છે.જોકે તેનાથી મોત થવાનુ જોખમ ઓછુ છે તેવુ નિષ્ણાતોનુ કહેવુ છે.
નવા દર્દીઓ પૈકી માંડ પાંચેક ટકાને હોસ્પિટલમાં દાખલ થવાની જરુર પડી રહી છે.કોરોનાના હાહાકાર વચ્ચે કોરોના વેક્સીનની અસરકારકતા ફરી સાબીત થઈ છે.
રાજધાની દિલ્હીમાં પાંચ થી નવ જાન્યુઆરી વચ્ચે 46 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો હતો અને આ પૈકીના 76 ટકાએ કોરોનાની રસી નહોતી લીધી.