સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. તાજેતરમાં, મોદી સરકારે સંસદમાં દિલ્હીની ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિલીનીકરણ માટેનું બિલ રજૂ કર્યું હતું, જે મંગળવારે પસાર થયું હતું. આમ આદમી પાર્ટી લાંબા સમયથી મોદી સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહી છે. સાથે જ સમયસર ચૂંટણી ન યોજવી એ ગેરબંધારણીય હોવાનું જણાવ્યું હતું. આ બિલ પાસ થવા પર ગૃહમંત્રી અમિત