ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડાએ કોલકાતામાં એક સોશ્યલ ગ્રુપની બેઠકમાં બોલતાં કહ્યું હતું કે કોરોનાના કારણે CAAના અમલમાં મોડું થયું છે. ખૂબ ઝડપથી આ કાયદો ઘડાશે અને એનો અમલ કરવામાં આવશે.
રાજ્યની મમતા સરકાર પર હુમલો કરતાં તેમણે કહ્યું કે મમતા સરકાર પોતાની સત્તા ટકાવી રાખવા માટે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી રહી હતી. ભાજપ સૌના વિકાસ માટે કામ કરે છે. તમને સૌને નાગરિકતા અંગેના નવા કાયદાનો લાભ મળશે. કોરોનાના કારણે CAAનો કાયદો ઘડવામાં વિલંબ થયો છે. પરંતુ હવે બહુ વિલંબ નહીં થાય. બહુ ઝડપથી CAAનો કાયદો ઘડાશે અને એનો અમલ શરૂ થશે.