હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં બોટાદમાં 15 ઈંચ વરસાદ ખાબક્યો છે જ્યારે ખેડાના મહુધા 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણીમાં ડુબી ગયા છે. ખેડામાં 14 ઈંચ વરસાદથી જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
બરવાળા તાલુકામાં 380 મી.મી એટલે કે 15 ઇંચ, મહુધામાં ૩૪૦ મી.મી અને ધંધુકામાં ૩૨૨ મી.મી એટલેકે ૧૩ ઇંચ, કડીમાં 301 મી.મી અને ગઢડામાં 297 મી.મી એટલે કે 12 ઈચ, રાણપુરમાં ૨૬૭ મી.મી અને ગલતેશ્વરમા 256મી.મીટર મળી કુલ બે તાલુકામાં 10 ઇંચ ઇંચ જેટલો ચુડામાં 242 મી.મી અને કલોલમાં 228 મી.મી મળી કુલ બે તાલુકાઓમાં નવ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે