-
ગુજરાતમાં આ વખતે મેઘરાજા રાજી રાજી થયા હોય તેવુ જોવા મળ્યું નથી. આ ચોમાસામાં ગુજરાતમાં 22 ટકાની ઘટ નોંધાઇ છે. ભાદરવાનો તાપ શરૂ થઇ ગયો છે ત્યારે જાણે કે ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય તો નથી લઇ લીધી ને...એવો પ્રશ્ન ઉદભવી રહ્યો છે. વરસાદની ઘટ છતાં નર્મદા ડેમમાં પાણીના પુષ્કળ આવરાથી આખુ વર્ષ ચાલે એટલું પાણી ઉપલબ્ધ છે. જે આગામી સમયમાં જ્યાં પાણીની તંગી સર્જાશે ત્યાં કેનાલ અને પાઇપ દ્વારા અપાશે,એમ સૂત્રોએ જણાવ્યું હતું.