સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શનિવારે કહ્યું હતું કે ભારત તેના પાડોશી દેશો સાથે સારા સંબંધો ઈચ્છે છે, પરંતુ ચેતવણી આપી હતી કે જો કોઈ આપણા દેશની એક ઈંચ પણ જમીન હડપ કરવાનો પ્રયાસ કરશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે. પિથોરાગઢ જિલ્લાના જોલખેત મૂનાકોટથી શરૂ થયેલી ‘શહીદ સન્માન યાત્રા’ના બીજા તબક્કાની શરૂઆત કરવા રાજનાથ સિંહ શનિવારે ઉત્તરાખંડ પહોંચ્યા હતા.