આંધ્રપ્રદેશમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે (Rajnath SIngh )INS સંધ્યાકના કમિશનિંગ સેરેમનીમાં કહ્યું કે થોડા સમય પહેલા INS ઈમ્ફાલના કમિશનિંગ સેરેમનીમાં મેં કહ્યું હતું કે જે લોકો નાપાક પ્રવૃતિઓ કરી રહ્યા છે, અમે તેમને સમુદ્રના તળિયેથી પણ શોધી કાઢીશું. કડક કાર્યવાહી કરવામાં આવશે. હું આજે ફરીથી તેનું પુનરાવર્તન કરું છું. દરિયાઈ ચાંચિયાગીરી અને દાણચોરીમાં સંડોવાયેલા લોકોને કોઈ પણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહીં, આ નવા ભારતનો સંકલ્પ છે.