-
સંરક્ષણ મંત્રી નિર્મલા સિતારામને આજે સંસદમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને રફાલ વિમાનના સોદાની વિગતવાર માહિતી કે જે અગાઉ ઘણીવાર અપાઇ ચુકી છે તે જાહેર કરીને દાવો કર્યો કે અમારી સરકારે કોંગ્રેસે નક્કી કરેલા ભાવ કરતાં 9 ટકા સસ્તાભાવે રાફેલ ફાઇટર વિમાનો ખરીદ્યા છે. પરંતુ તેઓ વિમાનની કિંમત નહીં બતાવે. કેમ કે તે દેશના હિતની બાબત છે. તેમણે દાવો કર્યો કે બોફોર્સે કોંગ્રેસને ડૂબાડી પરંતુ રાફેલ વિમાન મોદીને ફરીથી સત્તા અપાવશે.