રક્ષા પ્રધાન રાજનાથ સિંહે આજે એચએએલમાં હેલિકોપ્ટર ડિવીઝનમાં નવા એલસીએચ પ્રોડક્શન હેંગરનું ઉદ્ઘાટન કર્યું હતું. રક્ષાપ્રધાન રાજનાથ સિંહે આ પ્રસંગે કહ્યું કે, દેશની વાર્ષિક સંરક્ષણ નિકાસ 2024 સુધી 35000 કરોડ રૂપિયા પર પહોંચવાનું અનુમાન છે. જે હાલમાં 17,000 કરોડ રૂપિયા છે.