ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામને ળઈને સૌથી મોટા સમાચાર. છેલ્લા 4 દાયકાથી આદિવાસી વિસ્તારમાં દબદબો ધરાવતા ઝઘડિયાથી છોટુભાઈ વસાવાની હાર થઈ છે. તેઓ સતત 7 ટર્મથી આ બેટક પર લડતા આવ્યા છે અને જીત મેળવતા રહ્યા છે. પરંતુ આ વર્ષે યોજાયેલી ચૂંટણીમાં તેમની કારમી હાર થઈ છે.
જણવી દઈએ કે, ઝઘડિયા ભરૂચ જિલ્લાનો એક ભાગ છે અને આ બેઠક અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે આરક્ષિત રાખવામાં આવી છે. આ વિધાનસભા બેઠક પર ભાજપ હજુ સુધી ખાતુ ખોલાવી શકી ન હતી, પરંતુ પ્રથમ વખત ભાજપે ત્યા ખાતુ ખોલ્યું છે.