કોંગ્રેસના એક આંતરિક રિપોર્ટમાં કર્ણાટકમાં લોકસભા ચૂંટણીના પરાજય માટે વંશવાદી રાજકારણ અને JDS સાથેના ગઠબંધનને જવાબદાર ઠેરવાયું છે. કોંગ્રેસ રાજ્યની 28 બેઠકમાંથી માત્ર એક બેઠક જ જીતી શકી છે. મહત્વનું છે કે લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં કોંગ્રેસ અને JDSની મોરચા સરકાર સત્તા પર હતી. કોંગ્રેસનો આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે કે જ્યારે કોંગ્રેસ મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીમાં સત્તા મેળવવા માટે ઝઝૂમી રહી છે.