Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના લવ બર્ડસ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 14 નવેમ્બરના રોજ લગ્ન કરશે. લગ્ન સમારોહ ત્રણ-ચાર દિવસ સુધી ચાલશે. જેમાં દેશ-દુનિયાની અનેક હસ્તીઓ હાજરી આપશે. બોલિવુડનું સૌથી ચર્ચિત કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ભલે પોતાની લસ સ્ટોરી મીડિયાથી છુપાવવાનો પ્રયાસ કરી રહ્યાં હશે. પરંતુ મીડિયા માટે તેમની લગ્નની તારીખ પહોંચી જ ગઈ છે. તેમના લગ્નનું કાર્ડ સામે આવી ગયું છે. જેમાં વેડિંગ ઈવેન્ટ્સ સાથે જોડાયેલી તમામ માહિતી આપવામાં આવી છે. આ કાર્ડમાં મહેમાનો માટે 14 અને 15 નવેમ્બરના રોજ આમંત્રણ આપવામાં આવ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ