મેઘના ગુલઝારની ખુબજ આતુરતા પુર્વક રાહ જોવાતી ફિલ્મ ‘છપાક’નું પહેલુ લૂક પોસ્ટર રિલીઝ થઈ ચૂક્યું છે. એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલનાં જીવન પરથી બની રહેલી ફિલ્મ છપાકનો ફર્સ્ટ લૂક જાહેર થઇ ચૂક્યો છે. એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલના કિરદારમાં દીપિકા પાદુકોણ નજર આવશે. આ ફિલ્મમાં દીપિકાનાં પાત્રનું નામ માલતી છે. આ ફિલ્મ 10 જાન્યુઆરી 2020નાં રોજ રિલીઝ થશે.
જણાવી દઈએ કે, લક્ષ્મી અગ્રવાલ વર્ષ 2005માં એસિડ અટેકનો ભોગ બની હતી તે સમયે તે માત્ર 15 વર્ષની હતી. તેનાં પર તેજાબ ફેકનાર વ્યક્તિ બીજું કોઈ નહી પણ તેનાં પરિવારનાં ઓળખીતાનું હતું. તે વ્યક્તિ લક્ષ્મી સાથે લગ્ન કરવા માંગતો હતો અને તેની ઉમર તે સમયે 32ની હતી. જયારે લક્ષ્મીએ તેની સાથે લગ્ન કરવાની ના પાડી તો તેણે 15 વર્ષની નાનકડી લક્ષ્મીનાં ચહેરા પર એસિડ ફેંકી દીધુ હતું.