ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણે બોલિવૂડના બેતાજ બાદશાહ ગણાતા શાહરુખ ખાનની આનંદ એલ રાય દ્વારા સર્જિત ફિલ્મ કરવાની ના પાડી હોવાનું જાણવા મળ્યું હતું.
અગાઉ દીપિકાએ આ ફિલ્મ કરવાની હા પાડી હતી અને ફિલ્મના દસ્તાવેજ પર સહી સિક્કા કર્યા હોવાનું કહેવાય છે. પરંતુ પછી એણે તારીખોનો ક્લેશ થાય છે એવી દલીલ કરીને ફિલ્મ જતી કરી હતી. એના આ વર્તનથી ખુદ શાહરુખને નવાઇ લાગી હતી એવું કહેવાય છે.