હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોઈ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી નથી. જોકે કોંગ્રેસે સરકાર બનાવવાની આશા હજી છોડી નથી. ત્યારે કોંગ્રેસના નેતા દિપેન્દ્રસિંહ હુડ્ડાએ કહ્યુ હતુ કે, પિક્ચર હજી બાકી છે. કોંગ્રેસ હજી પણ સરકાર બનાવી શકે છે. હુડ્ડાએ કહ્યુ હતુ કે, અપક્ષ ધારાસભ્યો જો ભાજપ સાથે જવા માંગતા હોય તો હરિયાણાની જનતા તેમને માફ નહી કરે. જનતા તેમને જુતા વડે મારશે.