દેશની રાજધાની દિલ્હી માં 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ પર ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન લાલ કિલ્લા પર થયેલી હિંસાના મામલામાં મુખ્ય આરોપી દીપ સિદ્ધુ ની ધરપકડ કરી લેવામાં આવી છે. દીપ સિદ્ધુ પર દિલ્હી પોલીસે એક લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. સિદ્ધુની સ્પેશલ સેલે ધરપકડ કરી છે.