વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જળવાયુ અનુકૂળ ટેક્નોલોજી અપનાવવા માટે મોટા પાયે જાગૃતતા ફેલાવવાના ઉદ્દેશ્યથી મંગળવારે 35 પાકોની વિશેષ વેરાયટીને (35 Crop Variety) રાષ્ટ્રને સમર્પિત કરી છે. વડાપ્રધાન મોદીએ ડિજિટલ સમારોહ દરમિયાન છત્તીસગઢના (Chhattisgarh) રાયપુરમાં (Raipur) નેશનલ ઇન્ટિનરટ્યૂટ ઓફ બાયોટિક સ્ટ્રેસ ટોલરેન્સના (NIBST) નવનિર્મિત પરિસરનું ઉદ્ઘાટન પણ કર્યું.
આ વિશિષ્ટ ગુણો ધરાવતા પાકની વિવિધતાઓમાં, માનવ અને પ્રાણીનાં આરોગ્ય પર વિપરિત અસરો પડે છે એવા અમુક પાકોમાં પોષણ વિરોધી પરિબળો જોવા મળે છે એનો ઉકેલ લાવતી ખાસિયતોનો પણ સમાવેશ થાય છે. આવી વિવિધતાના ઉદાહરણોમાં, પુસા ડબલ્ડ ઝીરો મસ્ટર્ડ 33, પહેલી <2% યુરિક એસિડ અને <30 પીપીએમ ગ્લુકોસિનોલેટ્સ સાથેની કેનોલા ક્વૉલિટી હાઇબ્રિડ આરસીએચ 1 અને કુનિટ્ઝ ટાઈપિઝમ ઈન્હિબિટર અને લિપોક્સીજેનેઝ તરીકે ઓળખાતા બે પોષણ વિરોધી પરિબળોથી મુક્ત સોયાબીનની એક જાતનો સમાવેશ થાય છે. ખાસ વિશિષ્ટાઓ સાથેની અન્ય વિવિધતાઓ અન્યો સહિત સોયાબીન, સોર્ગમ (જુવાર-બાજરીનો સાંઠો, છાસટિયો) અને બેબી કોર્નમાં વિકસાવાઇ છે.