-
સામાન્ય રીતે નર્મદા નદી બારમાસી ગણાય છે. બારેમાસ ભરપૂર રહેતી નર્મદા નદીમાં આ વખતે તેના કેચમેન્ટ એરિયા મધ્ય પ્રદેશમાં વરસાદ ઓછો થતાં ગુજરાતમાં આવતાં પ્રવાહના જથ્થામાં ઘટાડો થયો છે. નર્મદા યોજના હેઠળ ગુજરાતને 9 મી.એકર ફીટ પાણીનો જથ્થો ફાળવાય છે. પરંતુ તેમાં ઘટાડો કરાયો છે અને હવે 4.71 મી. એકર ફીટ પાણીનો જથ્થો મળવાનો છે ત્યારે ગુજરાતમાં નર્મદા નદીના પાણી પર આધારિત પાણી યોજના અને ખેતી ક્ષેત્ર પર ગંભીર અસર પડે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.