કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સોમવારે અપડેટ કરેલા આંકડાઓ મુજબ એક દિવસમાં 2202 નવા કોરોના વાયરસ કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19થી 17 લોકોના મોત થયા છે. દેશમાં આ દરમિયાન એક દિવસમાં 2550 લોકો કોરોના વાયરસથી રિકવર થઈ ચૂકયા છે. ભારતમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 17 હજાર 317 છે. સક્રિય કેસોમાં કુલ સંક્રમણના 0.04 ટકા શામેલ છે.