મધ્ય પ્રદેશમાં સ્કુલ 1 ફેબ્રુઆરીથી ખુલી જશે. ધોરણ 1થી ધોરણ 12 સુધી 50 % ક્ષમતા સાથે સંચાલિત કરવાનો નિર્ણય કરાયો છે. રહેણાંક શાળાઓ અને છાત્રાલયો પણ 50% ક્ષમતા સાથે ખોલવામાં આવી શકશે.
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે બે દિવસ પહેલા કહ્યુ હતુ કે સ્કુલ ખોલવાનો નિર્ણય ચિકિત્સા નિષ્ણાંતોથી વિચાર-વિમર્શ બાદ કરવામાં આવશે. આને લઈને મંત્રીઓના અલગ-અલગ નિવેદન આવી રહ્યા હતા. અગાઉ ચિકિત્સા શિક્ષા મંત્રી વિશ્વાસ સારંગે સવારે કહ્યુ કે સ્કુલ ખોલવાનો નિર્ણય વિશેષજ્ઞો પાસે વિચાર-વિમર્શ બાદ લેવામાં આવશે.