ગત વર્ષે ગુજરાતની શાળાઓ અને કોલેજોમાં નવરાત્રીમાં પણ વેકેશન આપવામાં આવ્યું હતું. થોડા દિવસ પહેલા આ વિકેશન રદ કરવામાં આવ્યું હતું જોકે આ વેકેશન ફરી યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શાળાઓમાં નવરાત્રી વેકેશન રાખવાનો સરકારનો નિર્ણય યથાવત રાખવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શિક્ષણ સમિતિ દ્વારા ભલામણ કરાઇ હતી કે નવરાત્રી વેકેશન રદ કરવામાં આવે. જોકે, શિક્ષણ પ્રધાનની બોર્ડના ચેરમેન સાથેની બેઠક બાદ નિર્ણય લેવાયો હતો.