Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠેરવવા કોંગ્રેસે કરેલી બન્ને અરજીમાં સોમવારે વિધાનસભાના અધ્યક્ષે નિર્ણય લેવા હાઇકોર્ટમાં બાંયધરી આપી છે. અધ્યક્ષની ખાતરી બાદ હાઇકોર્ટે અરજીનો નિકાલ કર્યો છે. જણાવી દઈએ કે અલ્પેશને ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠેરવવા નવેમ્બર સુધીમાં નિર્ણય લેવામાં આવશે તેવી અધ્યક્ષે ખાતરી આપી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ