દેશની વિવિધ કોર્ટોમાં ન્યાયાધીશોની નિમણુંક માટે સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા નામોની ભલામણ કેન્દ્ર પાસે મોકલવામાં આવી છે. જે મુદ્દે જવાબ આપતા કેન્દ્રએ કોર્ટમાં ખાતરી આપી હતી કે આ નામોની ભલામણો અંગે નિર્ણય લેવા માટે સુપ્રીમે નક્કી કરેલી ટાઇમલાઇનને અનુસરવામાં આવશે.