કોરોના મહામારીના ફેલા બાદ દેશમાં માર્ચ મહિનામાં લોકડાઉન લાગુ થયુ હતું ત્યારથી શાળઆ કોલેજોની સાથે આંગણવાડીઓ પણ બંધ થઇ હતી. ત્યારે દસ મહિના સમય બાદ વિવિધ રાજ્ય સરકારો દ્વારા તબક્કાવાર શાળા અને કોલેજો ખોલવાની શરુઆત થઇ છે. જો કે દેશભરની આંગણવાડીઓ હજુ પણ બંધ જ છે.
ત્યારે હવે સુપ્રીમ કોર્ટ દ્વારા આ અંગે આદેશ આપવામાં આવ્યો છે. સુપરીમ કોર્ટ દ્વારા તમામ રાજ્ય સરકારો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ આપવામાં આવ્યો છે કે આ મહિનાના અંત સુધીમાં અટલે કે 31 જાન્યુઆરી સુધીમાં આંગણવાડી સેવાઓ શરુ કરવા અંગે નિર્ણય કરવામાં આવે. જે વિસ્તાર કોરોના કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવે છે તેમને આ આદેશમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.