સુરતના લિંબાયતમાં ત્રણ વર્ષની માસૂમ બાળકી પર પાશવી બળાત્કાર ગુજારનારા નરાધમ અનિલ યાદવને સેશન્સ કોર્ટ દ્વારા અપાયેલી ફાંસીની સજાને હાઇકોર્ટે પણ યથાવત રાખી હતી. ત્યારબાદ આજે સેશન્સ કોર્ટના જજ પીએસ કાલાએ ડેથ વોરંટ ઈશ્યુ કર્યું છે. જે મુજબ દોષિતને અમદાવાદની સાબરમતી જેલમાં 29 ફેબ્રુઆરીના રોજ ફાંસીની સજા આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ કેસને સેશન્સ અને હાઈકોર્ટે રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવ્યો હતો.