Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાને આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં બાળકીઓની સાથે દુષ્કર્મના કરનાર દોષિતોને ફાંસીની સજા આપવા માટે અધ્યાદેશ રજૂ કરવા મ્હોર લાગી છે. પૉક્સો એકટમાં સંશોધન કરી 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની સાથે દુષ્કર્મના મામલામાં ફાંસીની સજા આપવામાં આવશે. વડાપ્રધાનની અધ્યક્ષતામાં અંદાજે અઢી કલાક સુધી ચાલેલી બેઠકમાં પૉક્સો એકટમાં ફેરફાર પર ચર્ચા થઇ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ